ગુજરાતમાં ધો.12ની બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ, સામાન્ય પ્રવાહમાં રેકોર્ડ 93.7% પરિણામ
ગુજરાતમાં ધો.12ની બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ, સામાન્ય પ્રવાહમાં રેકોર્ડ 93.7% પરિણામ
Blog Article
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)એ સોમવાર, 5મેએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કર્યું હતું. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ 93.07 ટકા પરિણામ જાહેર થયુ હતું. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો હતો. આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે.
Report this page